Vijay Vilas Palace-વિજય વિલાસ પૅલેસ - પાલિતાણા, માંડવી, ભાવનગર
Vijay Vilas Palace-વિજય વિલાસ પૅલેસ - પાલિતાણા, માંડવી, ભાવનગર
વિજય વિલાસ પૅલેસ રૂકમણી નદીના કિનારે આવેલું છે. જે માંડવીથી ૮ કિ.મી. દૂર છે. આ પૅલેસ તે હેરિટેજ હોટલમાં રૂપાંતરિત કરવામાં આવી છે. જે કાર્ય પાલિતાણાના યુવરાજ વિજય સિંહએ કરેલ છે. જેનું બાંધકામ ઇ.સ. ૧૯૨૦ માં થયેલું. પૅલેસનું બાંધકકામ જયપુરના કારીગરો દ્વારા કરવામાં આવે છે. જેના કારણે તેમમાં રાજપુત સ્થાપત્ય કળાની ઝાંખી મળે છે. જેમા મધ્યખંડ, રંગબેરંગી બારીઓ, દરવાજા, જેલો પત્થર ને ખોતરીને બનાવવામાં આવે છે તેના પ્રવેશદ્વાર બેગલ પ્રકારનો છે. પૅલેસ પાસે પોતાનો દરિયા કિનારો પણ છે જે કારણે અહીં હંમેશ માટે હવા ઉજાસ રહેલ છે. બૉલિવુડના ફિલ્મકારો માટે આ એક પસંદગીનું સ્થળ છે.
Comments
Post a Comment