ભાવનગર: તળાજાની સરકારી ઉ.મા.સાયન્સ સ્કૂલ બિલ્ડિંગનું ખાતમુહૂર્ત કરતાં કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રીમતી નિમુબેન બાંભણિયા

 ભાવનગર: તળાજાની સરકારી ઉ.મા.સાયન્સ સ્કૂલ બિલ્ડિંગનું ખાતમુહૂર્ત કરતાં કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રીમતી નિમુબેન બાંભણિયા

*શિક્ષણ એ સમાજના ઘડતરનો અગત્યનો પાયો છે : કેન્દ્રીય મંત્રી શ્રીમતી નિમુબેન બાંભણીયા*

*આવનાર સમયમાં તળાજાના સાયન્સના વિદ્યાર્થીઓને ઘર આંગણે જ ઉત્તમ પ્રકારનું શિક્ષણ મળી રહેશે : કેન્દ્રીય મંત્રી શ્રીમતી નિમુબેન બાંભણીયા*

*રૂ.૨૫૬ લાખના ખર્ચે  તૈયાર થનાર અદ્યતન બિલ્ડીંગમાં કેમેસ્ટ્રી,ફિઝિક્સ,બાયોલોજી,કોમ્પ્યુટર લેબ સહિત પાંચ વર્ગખંડનું થશે નિર્માણ*










માહિતી બ્યુરો,ભાવનગર


Comments