Bhavnagar: માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીનું ભાવનગર એરપોર્ટ ખાતે ભાવસભર સ્વાગત કરાયું.

Bhavnagar: માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીનું ભાવનગર એરપોર્ટ ખાતે ભાવસભર સ્વાગત કરાયું
ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી અમરેલી જિલ્લાના પ્રવાસે આવતા ભાવનગર એરપોર્ટ પર કેન્દ્રીય અન્ન અને નાગરિક પુરવઠા રાજ્યમંત્રીશ્રી શ્રીમતી નીમુબેન બાંભણિયા સહિતના મહાનુભાવો દ્વારા ભાવસભર સ્વાગત કરવામાં આવ્યું હતું.
Gujarat Information CMO Gujarat Collector & District Magistrate Bhavnagar Ddo Bhavnagar
Comments
Post a Comment