ભાવનગરમાં જિલ્લા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષકોનો સન્માન સમારોહ યોજાયો

 ભાવનગરમાં જિલ્લા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષકોનો સન્માન સમારોહ યોજાયો

જિલ્લા તથા તાલુકા કક્ષાના ૪ શ્રેષ્ઠ શિક્ષકોને શ્રેષ્ઠતા પ્રમાણપત્ર તેમજ ચેક એનાયત કરી સન્માનિત કરાયા

બધા શિક્ષકો શ્રેષ્ઠ શિક્ષકો છે :- ધારાસભ્યશ્રી જીતુભાઈ વાઘાણી









માહિતી બ્યુરો,ભાવનગર

Comments