ભાવનગર જિલ્લાનું ભાવેણાનું ગૌરવ : શિક્ષિકા શ્રીમતી ચંદ્રિકાબેન ચૌહાણ
ભાવનગર જિલ્લાનું ભાવેણાનું ગૌરવ : શિક્ષિકા શ્રીમતી ચંદ્રિકાબેન ચૌહાણ
*******
*રાજ્યપાલશ્રી અને મુખ્યમંત્રીશ્રીના હસ્તે ભાવનગરના પ્રતિભાશાળી શિક્ષિકા શ્રીમતી ચંદ્રિકાબેન ચૌહાણને રાજય કક્ષાનો 'શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક' એનાયત થયો
*આ જીવનમાં શિક્ષક તરીકે કર્મ કરવાનો અવસર મળ્યો એટલે મારું જીવન સફળ થયું: શિક્ષિકા શ્રીમતી ચંદ્રિકાબેન ચૌહાણ*
--------------
#HappyTeacherDayGuj
#CmAtTeachersDayGuj
Gujarat Information CMO Gujarat Collector & District Magistrate Bhavnagar Ddo Bhavnagar
Comments
Post a Comment