ભાવનગરના શ્રેષ્ઠ શિક્ષકોની કામગીરીને બિરદાવી- સંવાદ સાધી શિક્ષકોને પ્રોત્સાહિત કરતાં જિલ્લા કલેકટરશ્રી આર.કે.મહેતા

 ભાવનગરના શ્રેષ્ઠ શિક્ષકોની કામગીરીને બિરદાવી- સંવાદ સાધી  શિક્ષકોને  પ્રોત્સાહિત કરતાં જિલ્લા કલેકટરશ્રી આર.કે.મહેતા





બાળકોને એવું શિક્ષણ આપો કે તેમની કૌશલ્ય શક્તિ ખીલે :  જિલ્લા કલેક્ટરશ્રી

બાળકોએ  ઉત્તમ શિક્ષણ મેળવ્યું હશે તો તે સારા નાગરિક બનવાની સાથે ઉચ્ચ પદ પ્રાપ્ત કરી અનેક લોકો માટે પ્રેરણારૂપ બનશે

---

માહિતી બ્યુરો,ભાવનગર

#HappyTeacherDayGuj

#CmAtTeachersDayGuj

Gujarat Information CMO Gujarat Collector & District Magistrate Bhavnagar Ddo Bhavnagar

*ભાવનગરના શ્રેષ્ઠ શિક્ષકોની કામગીરીને બિરદાવી- સંવાદ સાધી શિક્ષકોને પ્રોત્સાહિત કરતાં જિલ્લા કલેકટરશ્રી...

Posted by Info Bhavnagar GoG on Thursday, September 5, 2024

Comments