આણંદના શિક્ષક વિનયભાઈ પટેલ શિક્ષણની સાથોસાથ પ્રકૃતિ પ્રત્યે સેવાભાવનાનું ઘડતર કરી અન્ય શિક્ષકો માટે પ્રેરણાનું ઉત્તમ ઉદાહરણ બન્યા
આણંદના શિક્ષક વિનયભાઈ પટેલ શિક્ષણની સાથોસાથ પ્રકૃતિ પ્રત્યે સેવાભાવનાનું ઘડતર કરી અન્ય શિક્ષકો માટે પ્રેરણાનું ઉત્તમ ઉદાહરણ બન્યા
"જ્ઞાન, ધૈર્ય, સેવા, સંશોધન અને નવીનતાનો સમન્વય એટલે શિક્ષક"
નેશનલ ટીચર્સ એવોર્ડ 2024 થી સન્માનિત થનાર આણંદના શિક્ષક વિનયભાઈ પટેલ શિક્ષણની સાથોસાથ પ્રકૃતિ પ્રત્યે સેવાભાવનાનું ઘડતર કરી અન્ય શિક્ષકો માટે પ્રેરણાનું ઉત્તમ ઉદાહરણ બન્યા
#EducationWithInnovation
#HappyTeacherDayGuj
#CmAtTeachersDayGuj
Comments
Post a Comment