Bhavnagar:તળાજાના ગોરખી ગામે કેન્દ્રીય રાજ્યમંત્રીશ્રી નીમુબેન બાંભણિયાના અધ્યક્ષસ્થાને "માતૃવન વૃક્ષારોપણ"નો કાર્યક્રમ યોજાયો"

Bhavnagar:તળાજાના ગોરખી ગામે કેન્દ્રીય રાજ્યમંત્રીશ્રી નીમુબેન બાંભણિયાના અધ્યક્ષસ્થાને "માતૃવન વૃક્ષારોપણ"નો કાર્યક્રમ યોજાયો"
*તળાજાની ભૂમિમાં સામુહિક પ્રયાસો થકી વધુને વધુ વૃક્ષોનું વાવેતર કરવા મંત્રી શ્રીમતી નિમુબેન બાંભણીયાનું આહવાન*
*મંત્રીશ્રી સહિતના મહાનુભાવોએ વૃક્ષોનું વાવેતર અને જતન કરવાના લીધા શપથ*
માહિતી બ્યુરો,ભાવનગર

Comments
Post a Comment